આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રભાવશાળી કથન અને વાક્યાંશો અમારા વ્યવસાયમાં વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે અને તે સમયની એરણ પર ખરાં ઊતરેલાં છે.
તમે મલ્ટિલેવલ માર્કેટિંગ એટલે કે નેટવર્ક માર્કેટિંગની દુનિયાના સફળ વક્તાઓને આ કથનોનો ઉપયોગ કરતા વારંવાર સાંભળ્યા હશે, જે એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે તે કથનો વાસ્તવમાં ઉપયોગી છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલી જાણકારી આપને -
લોકો દ્વારા બતાવવામાં આવતી મુશ્કેલીઓનું સમાધાન કરવાનું શીખવશે
નવા લોકોનો સંપર્ક કરવાનું શીખવશે
સાચો ઝોક ધરાવનારા ગ્રાહકોની ઓળખાણ કરવાનું શીખવશે
પોતાની ટીમના લોકો સુધી સાચી જાણકારી પહોંચાડીને તમારાં બધાની સફળતા સુનિશ્ચિત કરશે
જે જ�... See more

જે જાણકારીનો ઉપયોગ કરીને અમે ડાયમંડ બન્યા, આજે એ બધી જ જાણકારી આ પુસ્તકના માધ્યમથી આપ જલદીથી અને આસાનીથી પ્રાપ્ત કરી શકો છો.
યાદ રહે . . . ડાયમંડ બનવું આસાન છે જો તમે વાતો વાતોમાં કામની વાત કરવાનું શીખી જાવ તો.