Na Kehta Shikho By: Renu Sharan જો તમને ના કહેવામાં તકલીફ પડતી હોય, તો પછી તમારો મહત્તમ સમય બીજા એવા કામો કરવામાં ખર્ચાઈ જશે જે તમે હકીકતે નથી કરવા માંગતા . આ પરિસ્થિતિ જો ચાલુ રહે , તો વ્યક્તિની અંદર ઘૂઘવાટ અને હતાશાની ભાવના વધતી જાય છે .તેને પરિણામે મિત્રતા અને સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે . આ પુસ્તકમાં ના કહેવાની કળાની ઝીણવટથી જાણકારી આપવામાં આવી છે . તેમાં એવા અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને દૈનિક જીવનમાં અપનાવી કોઈ પણ વ્યક્તિ ના કહેવાની કળામાં પારંગત બની શકે છે .અને પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે .