ક્રિસ બેલી ઉત્પાદકતા નિષ્ણાત (પ્રોડક્ટિવિટી એક્સપર્ટ) અને “ધ પ્રોડક્ટિવિટી પ્રોજેક્ટ”ના આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ લેખક છે. આ પુસ્તક અગિયાર ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્રિસ alifeofproductivity.com પર ઉત્પાદકતા વિશે લખે છે અને વિશ્વભરની સંસ્થાઓ અને સંગઠનોમાં વ્યાખ્યાન આપે છે કે કેવી રીતે પ્રક્રિયાથી કંટાળ્યા વિના ઉત્પાદકતામાં વધારો કરી શકાય. અત્યાર સુધીમાં આ વિષય પર તેમણે અનેક લેખો લખ્યા છે અને ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’, ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’, ‘ન્યૂ યૉર્ક મૅગેઝિન’, ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ’, ‘ટેડ’, ‘ફાસ્ટ કંપની’ અને ‘લાઇફ હૈકર’ જેવા મીડિયામાં કવરેજ મળ્યું છે. ક્રિસ કિંગ્સ્ટન ઓન્ટારિયો (કેનેડા)માં રહે છે. alifeo... See more
ક્રિસ બેલી ઉત્પાદકતા નિષ્ણાત (પ્રોડક્ટિવિટી એક્સપર્ટ) અને “ધ પ્રોડક્ટિવિટી પ્રોજેક્ટ”ના આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ લેખક છે. આ પુસ્તક અગિયાર ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્રિસ alifeofproductivity.com પર ઉત્પાદકતા વિશે લખે છે અને વિશ્વભરની સંસ્થાઓ અને સંગઠનોમાં વ્યાખ્યાન આપે છે કે કેવી રીતે પ્રક્રિયાથી કંટાળ્યા વિના ઉત્પાદકતામાં વધારો કરી શકાય. અત્યાર સુધીમાં આ વિષય પર તેમણે અનેક લેખો લખ્યા છે અને ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’, ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’, ‘ન્યૂ યૉર્ક મૅગેઝિન’, ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ’, ‘ટેડ’, ‘ફાસ્ટ કંપની’ અને ‘લાઇફ હૈકર’ જેવા મીડિયામાં કવરેજ મળ્યું છે. ક્રિસ કિંગ્સ્ટન ઓન્ટારિયો (કેનેડા)માં રહે છે. alifeofproductivity.com Email : chris@alifeofproductivity.com Twitter: @Chris_Bailey Twitter: @ALOProductivity ક્રિસ બેલી વ્યાખ્યાન અને વર્કશૉપ માટ પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે કૃપા કરીને alifeofproductivity.com/speaking પર જાઓ.
Translator - સુજલ ચિખલકર 2001થી ગુજરાતના અગ્રણી અખબારોમાં પત્રકાર તરીકે કાર્યરત રહ્યાં છે. સાથે જ તેમણે અનુવાદક તરીકે મરાઠી અને હિન્દીમાંથી ડઝનથી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે, જેમાં રસોઈથી લઈને રમત અને વિજ્ઞાનથી લઈને લાઇફસ્ટાઇલનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ માહિતીપ્રદ અને રસપ્રદ લેખન–વાચનમાં રસ ધરાવે છે. E-mail : sujalchikhalkar@gmail.com