એડમિરલ વિલિયમ એચ. મૈકરેવન (રિટ. યુએસ નેવી), ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના ‘મેક યૉર બેડ’ના બેસ્ટસેલિંગ લેખક, ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ની બેસ્ટસેલર ‘સી સ્ટોરીઝઃ માય લાઇફ ઇન સ્પેશિયલ ઑપરેશન્સ’ અને ‘ધ હીરો કોડ: લેસન્સ લર્ન્ડ ફ્રૉમ લાઇવ્સ વેલ લિવ્ડ’ના લેખક છે. નેવી સીલ તરીકેના સાડત્રીસ વર્ષના અનુભવમાં તેમણે પ્રારંભિક લેવલ પર કમાન્ડ સંભાળી હતી. ફૉર-સ્ટાર એડમિરલ તરીકે તેમની છેલ્લી જવાબદારી યુએસ સ્પેશિયલ ઑપરેશન્સ ફોર્સેસના કમાન્ડર તરીકેની હતી. નેવીમાંથી નિવૃત્ત થયા પછી તેમણે વર્ષ 2015થી 2018 સુધી ટેક્સાસ સિસ્ટમ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે સેવા આપી હતી. હવે તે તેમની પત્ની સાથે ઑસ્ટિન (ટેક્સાસ) માં રહે છે.
Translator - સુજલ ચિખલકર 2001થ... See more

Translator - સુજલ ચિખલકર 2001થી ગુજરાતના અગ્રણી અખબારોમાં પત્રકાર તરીકે કાર્યરત રહ્યાં છે. સાથે જ તેમણે અનુવાદક તરીકે મરાઠી અને હિન્દીમાં ડઝનથી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે, જેમાં રસોઈથી લઈને રમત અને વિજ્ઞાનથી લઈને લાઇફસ્ટાઇલનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ માહિતીપ્રદ અને રસપ્રદ લેખન–વાચનમાં રસ ધરાવે છે. E-mail : sujalchikhalkar@gmail.com