Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus તમને શીખવશે કે– Powerful Attention કેવી રીતે કેળવી શકાય? કેવી રીતે Hyperfocus દ્વારા થાક્યા વિના અનેક કામો પૂરાં કરી શકાય? જટિલ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કેવી રીતે લાવી શકાય? ભૂલો, ગરબડો, વિલંબ, નિષ્ફળતા કે ધ્યેયચૂકને કેવી રીતે નિવારી શકાય? આપણે આજે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં કોઈ ને કોઈ પ્રકારનાં પ્રશ્નો અને સતત ડિસ્ટ્રેક્શન્સને કારણે ધારેલાં કામો સમયસર થઈ શકતાં નથી. ચાહે ટૅકનૉલૉજીનો ઉપયોગ હો... See more
Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus તમને શીખવશે કે– Powerful Attention કેવી રીતે કેળવી શકાય? કેવી રીતે Hyperfocus દ્વારા થાક્યા વિના અનેક કામો પૂરાં કરી શકાય? જટિલ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કેવી રીતે લાવી શકાય? ભૂલો, ગરબડો, વિલંબ, નિષ્ફળતા કે ધ્યેયચૂકને કેવી રીતે નિવારી શકાય? આપણે આજે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં કોઈ ને કોઈ પ્રકારનાં પ્રશ્નો અને સતત ડિસ્ટ્રેક્શન્સને કારણે ધારેલાં કામો સમયસર થઈ શકતાં નથી. ચાહે ટૅકનૉલૉજીનો ઉપયોગ હોય કે કામકાજનો સ્ટ્રેસ હોય અથવા તો Peer Pressure.. આપણું ધ્યાન ભટકી ગયેલું જ રહે છે, આપણી એકાગ્રતા ક્યાંક ખોવાઈ ગઈ છે, આપણે out-of-focus થઈ ગયા છીએ. ઓરિજિનલ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામીએ ભારતીય સંદર્ભો સાથે લખેલું આ Hyperfocus પુસ્તક અનોખું છે. આ પુસ્તક આપણને સમજાવે છે કે આપણા વીખેરાયેલાં Focusને કેવી રીતે કેળવીને ઓછા સમયમાં શ્રેષ્ઠ કાર્યો કરી શકાય?