આ પુસ્તકની આગવી વિશેષતા: કુલ 11,111+ MCQs વનરક્ષક-બીટ ગાર્ડના અભ્યાસક્રમ તેમજ પ્રશ્નોના નવા ટ્રેન્ડ આધારિત MCQs GCERT તથા NCERT ના ધોરણ 5 થી 12 પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરી તારવેલ MCQs પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના વનવિભાગ તેમજ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત વિવિધ આધારભૂત સંદર્ભગ્રંથોનો નિચોડ ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલ તમામ જાહેર પરીક્ષાઓમાંથી પર્યાવરણ સંબંધિત પ્રશ્નોત્તરોનો સમાવેશ પર્યાવરણ અને ઈકોલોજી, પ્રાણીસૃષ્ટિ, જમીન, જંગલ, જળસૃષ્ટિ અને લાકડા આધારિત ઉદ્યોગો, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંગઠનો, કાયદાઓ, દિવસો, વ્યક્તિઓ, પુરસ્કારો, પુસ્તકો તેમજ પર્યાવરણીય સંમેલનો સહિત પર્યાવરણના વિષય... See more
આ પુસ્તકની આગવી વિશેષતા: કુલ 11,111+ MCQs વનરક્ષક-બીટ ગાર્ડના અભ્યાસક્રમ તેમજ પ્રશ્નોના નવા ટ્રેન્ડ આધારિત MCQs GCERT તથા NCERT ના ધોરણ 5 થી 12 પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરી તારવેલ MCQs પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના વનવિભાગ તેમજ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત વિવિધ આધારભૂત સંદર્ભગ્રંથોનો નિચોડ ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલ તમામ જાહેર પરીક્ષાઓમાંથી પર્યાવરણ સંબંધિત પ્રશ્નોત્તરોનો સમાવેશ પર્યાવરણ અને ઈકોલોજી, પ્રાણીસૃષ્ટિ, જમીન, જંગલ, જળસૃષ્ટિ અને લાકડા આધારિત ઉદ્યોગો, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંગઠનો, કાયદાઓ, દિવસો, વ્યક્તિઓ, પુરસ્કારો, પુસ્તકો તેમજ પર્યાવરણીય સંમેલનો સહિત પર્યાવરણના વિષયને લગતાં પરિણામલક્ષી 21 માસ્ટર પેપર્સ વિષય તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ વનરક્ષકના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતાં 10 માસ્ટર પેપર્સ પુસ્તક સાથે કિંમત રૂપિયા 250/- નો FREE 9000+MCQs સાથે નો કોર્સ તદ્દન નિઃશુલ્ક જેમાં વનરક્ષકના અભ્યાસક્રમને લગતાં તમામ વિષયોનાં કે જેની વેલિડીટી પરીક્ષા સુધી પુસ્તક સાથે વિધાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે 31 FREE OMR Sheet