વનરક્ષકની કમ્યુટર આધારિત પરીક્ષા માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી છે. ૨૦૨૩માં બદલાયેલા નવા અભ્યાસક્રમ અનુસાર પર્યાવરણ સંબંધિત ૧૦૦ ગુણનો સમાવેશ કરતું પુસ્તક. નવા અભ્યાસક્રમ અનુસાર પર્યાવરણ વિષયનો સંપૂર્ણ સમાવેશ જંગલો, વનસ્પતિ, વન્યજીવોનું અભ્યાસક્રમ અનુસાર નિરૂપણ જૈવવિવિધતા અને સંરક્ષણ તથા પ્રવાસી યાયાવર પક્ષીઓનું વિશેષ આલેખન પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ અસર તથા આબોહવા પરિવર્તનની મુદ્દાસર સમજૂતી વન અને પર્યાવરણને લગતી સંસ્થાઓનો સમાવેશ અન્ય મહત્ત્વપૂર્ણ પ્રશ્નો વન લાઈનર સ્વરૂપે ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2023 સુધીના પર્યાવરણ સંબંધિત વર્તમાન પ્રવાહો ફી QR કોડ સ્વરૂપે