હિસાબનીશ, પેટા હિસાબનીશ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, ઓડીટર, સબ ટ્રેઝરી ઓફિસર, સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ, એકાઉન્ટન્ટ ઓફિસર, ડેપ્યુટી સુપરીડેન્ડન્ટ (એકાઉન્ટ), આસીસ્ટન્ટ પ્રોફેસર, ઓડીટર, સબઓડીટર, પેટા તિજોરી અધિકારી, GSET વગેરે જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રકાશન 2024 અગાઉની પ્રશ્નોને સમજુતી સહિત રજૂ કરતું એકમાત્ર પ્રકાશન નવા અભ્યાસક્રમ તથા નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર ઓડીટીંગ, આવકવેરો, GST, અર્થશાસ્ત્ર જેવા વિષયોને લગતી અદ્યતન તથા પ્રમાણભૂત માહિતીનો સમાવેશ આંકડાશાસ્ત્ર અને ગણિત, સંચાલન અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય, નાણાકીય હિસાબો, જાહેર વહીવટ, ટેલી વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ અભ્યાસક્રમ અનુસાર અન્ય મહત્ત્વના પ્રશ્નો �... See more
હિસાબનીશ, પેટા હિસાબનીશ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, ઓડીટર, સબ ટ્રેઝરી ઓફિસર, સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ, એકાઉન્ટન્ટ ઓફિસર, ડેપ્યુટી સુપરીડેન્ડન્ટ (એકાઉન્ટ), આસીસ્ટન્ટ પ્રોફેસર, ઓડીટર, સબઓડીટર, પેટા તિજોરી અધિકારી, GSET વગેરે જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રકાશન 2024 અગાઉની પ્રશ્નોને સમજુતી સહિત રજૂ કરતું એકમાત્ર પ્રકાશન નવા અભ્યાસક્રમ તથા નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર ઓડીટીંગ, આવકવેરો, GST, અર્થશાસ્ત્ર જેવા વિષયોને લગતી અદ્યતન તથા પ્રમાણભૂત માહિતીનો સમાવેશ આંકડાશાસ્ત્ર અને ગણિત, સંચાલન અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય, નાણાકીય હિસાબો, જાહેર વહીવટ, ટેલી વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ અભ્યાસક્રમ અનુસાર અન્ય મહત્ત્વના પ્રશ્નો સમજુતી સહિત સમાવેશ અગાઉની પરીક્ષાઓના 2400+ વિષયવાર પ્રશ્નોનો (સમજૂતી સહીત) સમાવેશ