આ પુસ્તકમાં 2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતનો ઈતિહાસ, વારસો તથા ભૂગોળ વિષયનો સમાવેશ અભ્યાસક્રમ અનુસાર બંધારણ,જાહેર વહીવટ,પર્યાવરણ તથા સરકારી યોજનાનું આલેખન ગુજરાતી-અંગ્રેજી વ્યાકરણ તથા ગણિત-રિઝનીંગનો સમાવેશ કોમ્યુટર તથા એકાઉન્ટીગ અને ઓડીટીંગનું વિશેષ નિરૂપણ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો : ગુજરાત એક નજરે ગુજરાતનો ઈતિહાસ ગુજરાતના મુખ્યમંત્રીઓ ગુજરાતની ભૂગોળ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ભારતીય બંધારણ પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજનાઓ વૈશ્વિક સંસ્થાઓ રમતગમત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ સામાન્ય બ... See more
આ પુસ્તકમાં 2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતનો ઈતિહાસ, વારસો તથા ભૂગોળ વિષયનો સમાવેશ અભ્યાસક્રમ અનુસાર બંધારણ,જાહેર વહીવટ,પર્યાવરણ તથા સરકારી યોજનાનું આલેખન ગુજરાતી-અંગ્રેજી વ્યાકરણ તથા ગણિત-રિઝનીંગનો સમાવેશ કોમ્યુટર તથા એકાઉન્ટીગ અને ઓડીટીંગનું વિશેષ નિરૂપણ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો : ગુજરાત એક નજરે ગુજરાતનો ઈતિહાસ ગુજરાતના મુખ્યમંત્રીઓ ગુજરાતની ભૂગોળ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ભારતીય બંધારણ પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજનાઓ વૈશ્વિક સંસ્થાઓ રમતગમત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ સામાન્ય બોદ્ધિક અને તાર્કિક ક્ષમતા કમ્યુટર અમદાવાદ સીટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંકગણિત એકાઉન્ટ અને ઓડિટિંગ વર્તમાન પ્રવાહો મોડેલ પેપર