પ્રેમની કોઈ શુદ્ધ વ્યાખ્યા નથી. પ્રેમ અનેક પ્રકારના છે. અમૃતા પ્રિતમની રચનાઓ વાંચીને એમના જીવન અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ હૃદયને સ્પર્શે છે. કવિયિત્રી બનવા માટે એમણે માત્ર કલમનો આધાર લીધો, પણ શબ્દો કંડારતા મુશ્કેલી આવી. એક સ્ત્રી તરીકે જગતમાં પોતાની રચનાઓ મૂકવી છેક મુશ્કેલ છે. સ્ત્રીઓને તેમની રચનાઓ પરથી જ જજે છે, હકીકત અલગ હોય છે. તેમનું કવિ હૃદય કલ્પનાઓની દુનિયા જીવતું અને આહલાદક લાગણીઓમાં મગ્ન રહે છે. આ તમામ જાણવા, 'સફેદ રજાઈ' પુસ્તક વાંચો, જે કલ્પના અને કલમના સંઘર્ષને દર્શાવે છે.About the Author મેઘા ચૌધરી થી ડૉ. મેઘા ચૌધરી બનવા સુધીની સફરમાં, મારા પિતાના સંઘર્ષ અને પિતાના અવસાન બાદ મારા પતિ ભાવેશનો અમૂલ્ય સાથ રહ્ય�... See more
પ્રેમની કોઈ શુદ્ધ વ્યાખ્યા નથી. પ્રેમ અનેક પ્રકારના છે. અમૃતા પ્રિતમની રચનાઓ વાંચીને એમના જીવન અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ હૃદયને સ્પર્શે છે. કવિયિત્રી બનવા માટે એમણે માત્ર કલમનો આધાર લીધો, પણ શબ્દો કંડારતા મુશ્કેલી આવી. એક સ્ત્રી તરીકે જગતમાં પોતાની રચનાઓ મૂકવી છેક મુશ્કેલ છે. સ્ત્રીઓને તેમની રચનાઓ પરથી જ જજે છે, હકીકત અલગ હોય છે. તેમનું કવિ હૃદય કલ્પનાઓની દુનિયા જીવતું અને આહલાદક લાગણીઓમાં મગ્ન રહે છે. આ તમામ જાણવા, 'સફેદ રજાઈ' પુસ્તક વાંચો, જે કલ્પના અને કલમના સંઘર્ષને દર્શાવે છે.About the Author મેઘા ચૌધરી થી ડૉ. મેઘા ચૌધરી બનવા સુધીની સફરમાં, મારા પિતાના સંઘર્ષ અને પિતાના અવસાન બાદ મારા પતિ ભાવેશનો અમૂલ્ય સાથ રહ્યો છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ મારા જીવનમાં પિતા અને પતિના સાથથી જ હું સફળ થઈ શકી. અનફોર્ચ્યુનેટલી, મારા પિતા અને પતિ, મારા જીવનના અમૂલ્ય રતન, આજ નથી. મારી લેખનયાત્રા માટે પતિનો સથવારો હંમેશા રહ્યો છે. 'સફેદ રજાઈ' મારું પ્રથમ પુસ્તક છે, જેમાં એક કવિની કલ્પનાને સતરંગી બનવાનો પ્રયાસ કર્યો છે. આશા છે વાચકોને નવી દુનિયાની સફર ગમશે.