સૌરભ રૉયલ સોસાયટી ઑફ આર્ટ્સના ફેલો અને લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે ઇન્વેસ્ટમેન્ટ, બિઝનેસ સ્ટ્રેટજી અને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટને લગતા ચાર બેસ્ટ સેલિંગ પુસ્તકો લખ્યાં છે. માર્સેલસ પહેલાં તેઓ એમ્બિટ કેપિટલના CEO હતા અને એ પહેલા તેઓ ક્લિયર કેપિટલ (UK) ના સહસ્થાપક હતા. સૌરભ અત્યારે માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સ સંભાળે છે.
રક્ષિત માર્સેલસનું કન્સિસટન્ટ કમ્પાઉન્ડર ફંડ સંભાળે છે. રક્ષિત એક CFA ચાર્ટરધારક છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech પણ ધરાવે છે. યુકે અને ભારતમાં થકીને ઇક્વિના રોકાણનો તેમનો અનુભવ કુલ સોળ વર્ષનો છે. ‘કૉફી કેન ઇન્... See more
સૌરભ રૉયલ સોસાયટી ઑફ આર્ટ્સના ફેલો અને લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે ઇન્વેસ્ટમેન્ટ, બિઝનેસ સ્ટ્રેટજી અને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટને લગતા ચાર બેસ્ટ સેલિંગ પુસ્તકો લખ્યાં છે. માર્સેલસ પહેલાં તેઓ એમ્બિટ કેપિટલના CEO હતા અને એ પહેલા તેઓ ક્લિયર કેપિટલ (UK) ના સહસ્થાપક હતા. સૌરભ અત્યારે માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સ સંભાળે છે.
રક્ષિત માર્સેલસનું કન્સિસટન્ટ કમ્પાઉન્ડર ફંડ સંભાળે છે. રક્ષિત એક CFA ચાર્ટરધારક છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech પણ ધરાવે છે. યુકે અને ભારતમાં થકીને ઇક્વિના રોકાણનો તેમનો અનુભવ કુલ સોળ વર્ષનો છે. ‘કૉફી કેન ઇન્વેસ્ટિંગ’ પુસ્તકમાં તેઓ સૌરભના સહલેખકોમાંના એક છે.
સલિલ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને MBA છે. તેમણે ભારતીય શૅરબજારના વિવિધ ક્ષેત્રોમાં કુલ સોળ વર્ષનો અનુભવ મેળવ્યો છે અને ભારતની સૌથી વિશાળ ફૅમિલી ઇન્વેસ્ટમેન્ટ ઑફિસ પણ સંભાળી છે. માર્સેલસમાં તેઓ સૌથી વિશાળ એડ્વાઇઝરી પોર્ટફોલિયોમાંથી અમુક સંભાળે છે.