ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ તેમજ IBPS,SBI,RBI,UGVCL,DGVCL,MGVCLતથા સ્ટાફ સિલેકશન કમીશન ( S.S.C ) દ્વારા આયોજિત લેવાતી વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી એક માત્ર રંગીન પુસ્તક. ⭐ લિબર્ટી મેથ્સ + રિઝનીંગ ⭐ 👉 પુસ્તક ની વિશેતાઓ 📌 દરેક પ્રકરણમાં પાયાના સિદ્ધાંતોની સરળ સમજ અને લોજીકલ શોર્ટ-કટ મેથડ દ્વારા પ્રશ્નોના ઉકેલ, 📌 ઘડિયા માં તકલીફ પડતી હોઈ તેવા વિથાર્થીઓ માટે વૈદિક મેથ્સની ઝડપી ગણતરી ની ટેકનીકનો સમાવેશ, 📌 અગાઉની પરીક્ષાના પ્રશ્નોને પ્રકાર મુજબ રજુ કરતું એક માત્ર પ્રકાશન, 📌 ૨૦૨૧ના પ્રશ્નોપત્રો ના સરળ સમજુતી સાથેનો સમાવેશ, 📌 રંગીન પુસ્તક