ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ અગાઉની પ્રાથમિક (Pre.) પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનો સમાવેશ. GPSCની અગાઉની પરીક્ષાના મહત્વના 43 પ્રશ્નપત્રોના 8500 પ્રશ્નોત્તરનું સંકલન. GPSCના અભ્યાસક્રમ મુજબ વિષયવાર પ્રશ્નોત્તરનું વર્ગીકરણ. પરીક્ષામાં પૂછાયેલ ગણિત અને તાર્કિક કસોટીના પ્રશ્નોત્તરની સરળ સમજૂતી અને શોર્ટ ટ્રીક સહિત સમાવેશ. ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ 1-2, પરિક્ષેત્ર વન અધિકારી (RFO), મદદનીશ વન સંરક્ષક (ACF), ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓફિસર (TDO), પોલીસ ઇન્સ્પેક્ટર (PI), નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી (Dy.SO), રાજ્ય વેરા નિરીક્ષક (STI), ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર જેવી પરીક્ષાના પ્રશ્નોત્તરોનો સમાવેશ.