મુખ્ય પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો અને બદલાતા અભ્યાસક્રમને કેન્દ્ર સ્થાને રાખી તૈયાર કરેલ પુસ્તક. આ પુસ્તકમાં PSIની પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ મુખ્ય પરીક્ષા પેપર-2 (100 ગુણ) આધારિત ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલના તમામ મુદ્દાઓનો સમાવેશ. * ગુજરાતી ભાષા કૌશલ અંતર્ગત નિબંધ, સંક્ષેપીકરણ, ગદ્યસમીક્ષા, અહેવાલ લેખન પત્રલેખનનો સમાવેશ. English Language Skill અંતર્ગત Precis Writing, Comprehension, Translation (Gujarati To English) નો સમાવેશ. પોલીસકાયદો અને વ્યવસ્થાપન જેવા વિષયો સંબંધિત નિબંધ, અહેવાલ અને પત્રલેખન પર વિશેષ ભાર. * વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અગત્યના મુદ્દાઓ જેમ કે, લેખનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોઆદર્શ જવાબ અને તેની રૂ�... See more
મુખ્ય પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો અને બદલાતા અભ્યાસક્રમને કેન્દ્ર સ્થાને રાખી તૈયાર કરેલ પુસ્તક. આ પુસ્તકમાં PSIની પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ મુખ્ય પરીક્ષા પેપર-2 (100 ગુણ) આધારિત ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલના તમામ મુદ્દાઓનો સમાવેશ. * ગુજરાતી ભાષા કૌશલ અંતર્ગત નિબંધ, સંક્ષેપીકરણ, ગદ્યસમીક્ષા, અહેવાલ લેખન પત્રલેખનનો સમાવેશ. English Language Skill અંતર્ગત Precis Writing, Comprehension, Translation (Gujarati To English) નો સમાવેશ. પોલીસકાયદો અને વ્યવસ્થાપન જેવા વિષયો સંબંધિત નિબંધ, અહેવાલ અને પત્રલેખન પર વિશેષ ભાર. * વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અગત્યના મુદ્દાઓ જેમ કે, લેખનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોઆદર્શ જવાબ અને તેની રૂપરેખા (માઈન્ડમેપ) આપવામાં આવ્યા છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલના 190થી વધુ આદર્શ જવાબો, 50થી વધુ માઇન્ડ મેપ, 60થી વધુ મહાવરા માટેના પ્રશ્નો તેમજ 120થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ. Precis writing અને Translationની અગત્યના શબ્દભંડોળ સાથે રજૂઆત તેમજ Translation માટે વ્યાકરણના નિયમો આપુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. પ્રમુખ આકર્ષણો વિવિધ લેખનશૈલી માટે ઉપયોગી તથ્યો પોલીસ અધિકારીઓના જીવનના પ્રેરક પ્રસંગો અગત્યના રિપોર્ટ અને ઈન્ડેક્ષ પોલીસ સંબંધિત કાયદાઓ: BNS, ENSS વગેરે - યોજના, પોર્ટલ, એપ્લિકેશન અને હેલ્પલાઈન નંબર પોલીસ સંબંધિત ચૂકાદાઓ અને સમિતિઓ ગુજરાત બજેટ : 2026-27 કેન્દ્રીય બજેટ: પોલીસ સંબંધિત ફિલ્મો મહત્વની પંક્તિઓ અને મહાનુભાવોના કથનો 2026-27 ના અગત્યના ડેટા નિબંધ લેખન માટે ઉપયોગી પ્રસ્તાવના અને નિષ્કર્ષના ઉદાહરણ સહિત વિવિધ ફોર્મેટ. નિબંધ, પત્ર અને અહેવાલ લેખન માટે ઉપયોગી વિવિધ ક્ષેત્ર સંબંધિત સમસ્યા, ઉપાય અને પગલા પત્રલેખનમાં કોઇપણ સમસ્યાના સામાન્ય ઉકેલ તરીકે લખી શકાય તેવા મુદ્દાઓ