NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત ગુજરાતી ભાષામાં પુસ્તક. 0 NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ ત્રણ વિષયોનો એક જ પુસ્તકમાં સમાવેશ. 0 NCERT અને GCERT જેવા અલગઅલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી ધો. 6 થી 12 આધારિત NCERT વર્ણનાત્મક સ્વરૂપે અને GCERT પલિત ગુજરાતી ભાષણમાં સામાન્ય અહવારા પુસ્ત ભાગ 1 માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાના પુત્રાઓનુ પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડકાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ. 0 માત્ર NCERT તેમજ માત્ર GCERTમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત. 0 બંને સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી સમાન (Commo... See more
NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત ગુજરાતી ભાષામાં પુસ્તક. 0 NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ ત્રણ વિષયોનો એક જ પુસ્તકમાં સમાવેશ. 0 NCERT અને GCERT જેવા અલગઅલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી ધો. 6 થી 12 આધારિત NCERT વર્ણનાત્મક સ્વરૂપે અને GCERT પલિત ગુજરાતી ભાષણમાં સામાન્ય અહવારા પુસ્ત ભાગ 1 માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાના પુત્રાઓનુ પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડકાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ. 0 માત્ર NCERT તેમજ માત્ર GCERTમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત. 0 બંને સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી સમાન (Common) માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે. સાંસ્કૃતિક વારસો ભુગોળ 0 NCERT અને GCERTની અદ્યતન આવૃત્તિના પાઠયપુસ્તકોમાંથી ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભોનો આધાર લેવામાં આવ્યો છે. 0 મેમરી ટેકિનક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, 70થી વધુ ચાર્ટ, 200થી વધુ નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી. ૦ આ પુસ્તકમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના કુલ 77 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.