Apaharan Suspense Thriller Novel in Gujarati (અપહરણ (રહસ્યમય ઘટનાઓથી ગૂંથાયેલ રસપ્રદ થ્રિલર કથા )આપણી જિંદગીમાં પાણીનું મહત્વ શું છે એ સૌ કોઈ જાણે છે .રાજકારણમાં પાણી માટે જે કાવાદાવા થાય છે એ કોઈ નવી વાત નથી.આ કાવાદાવાઓ સામે ખેડૂતોને જરૂરી પાણી પૂરું પાડવા માટે એક કૃષિમંત્રી નક્સલવાદીઓને પડકારે ચિ અને સર્જાય છે અનેક રહસ્યોથી ગૂંથાયેલ આ નવલકથા. પાણીના બચાવ અને ઉપયોગની પોતાની નવી ટેક્નિક વિશે યુ.એન.માં રાખેલ વ્યાખ્યાન માટે મંત્રીશ્રી ન્યુયોર્ક આવે છે અને...ત્યાંથી ભારત પાછા ફરતા કથામાં એક નવો જ વળાંક આવે છે. ભારતની જાસૂસી સંસ્થા 'રો' ના એજન્ટ તેમને શોધવાનું બીડું ઝડપે છે.નક્સલી પ્રદેશની કુનેહપૂર્વક તપાસ કરતા તેઓ છેવટે નક્સલીઓના ગુ�... See more
Apaharan Suspense Thriller Novel in Gujarati (અપહરણ (રહસ્યમય ઘટનાઓથી ગૂંથાયેલ રસપ્રદ થ્રિલર કથા )આપણી જિંદગીમાં પાણીનું મહત્વ શું છે એ સૌ કોઈ જાણે છે .રાજકારણમાં પાણી માટે જે કાવાદાવા થાય છે એ કોઈ નવી વાત નથી.આ કાવાદાવાઓ સામે ખેડૂતોને જરૂરી પાણી પૂરું પાડવા માટે એક કૃષિમંત્રી નક્સલવાદીઓને પડકારે ચિ અને સર્જાય છે અનેક રહસ્યોથી ગૂંથાયેલ આ નવલકથા. પાણીના બચાવ અને ઉપયોગની પોતાની નવી ટેક્નિક વિશે યુ.એન.માં રાખેલ વ્યાખ્યાન માટે મંત્રીશ્રી ન્યુયોર્ક આવે છે અને...ત્યાંથી ભારત પાછા ફરતા કથામાં એક નવો જ વળાંક આવે છે. ભારતની જાસૂસી સંસ્થા 'રો' ના એજન્ટ તેમને શોધવાનું બીડું ઝડપે છે.નક્સલી પ્રદેશની કુનેહપૂર્વક તપાસ કરતા તેઓ છેવટે નક્સલીઓના ગુપ્ત સ્થાને પહોંચે છે અને અનેક નાટ્યાત્મક પ્રસંગો વચ્ચે તેઓ મંત્રીશ્રીને નક્સલીઓના પંજામાંથી છોડાવે છે.