રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંચાલિત મદદનીશ કેળવણી નિરીક્ષક ( વર્ગ-3 ) વિભાગ-1 (1) ભારતની ભૂગોળ; ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંશાધનો અને વસ્તીના મુદ્દાઓ ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે (2) ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભમાં (3) સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ (4) મૂળભૂત અધિકારો, ફરજો અને રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો (5) વિજ્ઞાન અને ટેક્નોલોજી પર્યાવરણ અને માહિતી સંચાર ટેક્નોલોજી **********વિભાગ - 2 (1) ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 (2) મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1949 (3) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 (4) ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ભૂમિકા , માળખું અને કાર્યો (5) પ્રાથમિક શિક્ષણ સ�... See more
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંચાલિત મદદનીશ કેળવણી નિરીક્ષક ( વર્ગ-3 ) વિભાગ-1 (1) ભારતની ભૂગોળ; ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંશાધનો અને વસ્તીના મુદ્દાઓ ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે (2) ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભમાં (3) સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ (4) મૂળભૂત અધિકારો, ફરજો અને રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો (5) વિજ્ઞાન અને ટેક્નોલોજી પર્યાવરણ અને માહિતી સંચાર ટેક્નોલોજી **********વિભાગ - 2 (1) ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 (2) મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1949 (3) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 (4) ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ભૂમિકા , માળખું અને કાર્યો (5) પ્રાથમિક શિક્ષણ સાથે સબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ (6) ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રીબ્યુનલ એક્ટ 2006 તા.06/02/2024 થી અમલી (7) ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2022 (8) ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો 2022 (9) શિક્ષણ ક્ષેત્રે વિવિધ સમિતિઓની ભલામણો (10) શિક્ષણ સંદર્ભેની બંધારણીય જોગવાઈઓ (11) વર્તમાન સમયની ઘટનાઓ (12) માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 ( સન 2005 નો અધિનિયમ ક્રમાંક-22) (13) બાળકોને નિઃશુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિકાર બક્ષતો ધારો 2009 ( 2009 નો 35 મોં) (26 મી ઓગસ્ટ, 2009 (14) ગુજરાત સરકારનો બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ, 2012