📝'આધુનિક ભારતનો ઇતિહાસ' વિષય સાથે સંકળાયેલા મુદ્દાઓની સરળ સમજૂતી સહિતની સંશોધિત આવૃત્તિ. ઘણા પ્રકરણોનું પુનઃ લેખન તેમજ ઇતિહાસ સંબંધિત ઘટનાઓને સંલગ્ન વર્તમાન પ્રવાહ નો સમાવેશ. GCERT, NCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તક UPSC, GPSCની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ અનુસાર કુલ 23 પ્રકરણોનો સમાવેશ. ઘટનાક્રમ,ઉક્તિ અને સુત્રો,વ્યક્તિ અને તેમના ઉપનામ,આધુનિક ભારતના મહત્વના દિવસો વગેરે જેવા અગત્યના મુદ્દાઓનો પરિશિષ્ટમાં સમાવેશ. ઇતિહાસ સંબંધિત ઘટનાઓને બહુઆયામી રીતે સમજવા તેમજ રસપ્રદ બનાવવા માટે કથનો અને પંક્તિઓનો સમાવેશ. સમગ્ર પુસ્તકના વિવિધ પ્રકરણોમાં સમાવિષ્ટ મહ�... See more
📝'આધુનિક ભારતનો ઇતિહાસ' વિષય સાથે સંકળાયેલા મુદ્દાઓની સરળ સમજૂતી સહિતની સંશોધિત આવૃત્તિ. ઘણા પ્રકરણોનું પુનઃ લેખન તેમજ ઇતિહાસ સંબંધિત ઘટનાઓને સંલગ્ન વર્તમાન પ્રવાહ નો સમાવેશ. GCERT, NCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તક UPSC, GPSCની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ અનુસાર કુલ 23 પ્રકરણોનો સમાવેશ. ઘટનાક્રમ,ઉક્તિ અને સુત્રો,વ્યક્તિ અને તેમના ઉપનામ,આધુનિક ભારતના મહત્વના દિવસો વગેરે જેવા અગત્યના મુદ્દાઓનો પરિશિષ્ટમાં સમાવેશ. ઇતિહાસ સંબંધિત ઘટનાઓને બહુઆયામી રીતે સમજવા તેમજ રસપ્રદ બનાવવા માટે કથનો અને પંક્તિઓનો સમાવેશ. સમગ્ર પુસ્તકના વિવિધ પ્રકરણોમાં સમાવિષ્ટ મહત્વના વ્યક્તિઓની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી સંદર્ભ પાના નંબર સાથેની મહત્વના વ્યક્તિઓની યાદીનો સમાવેશ. વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહે તે માટે અગત્યની માહિતીઓની 200થી વધુ કોષ્ટક ટેબલ ચાર્ટ નકશા તેમજ આકૃતિઓ સ્વરૂપે સરળ અને સચોટ રજૂઆત. ગાંધીજીના વિચાર સિદ્ધાંત 11 મહાવ્રતો હિન્દ સ્વરાજ અને જીવનદર્શનને આવરી લેતું વિશેષ પ્રકરણ. ઇતિહાસને સરળતાથી યાદ રાખવા માટે પ્રકરણના અંતે ઘટનાક્રમનો સમાવેશ.